Raj Mistry's world

Me,my stories and world around….

મારી કંકોત્રી….

2 Comments

આવનારા મે માસમાં અમારા લગ્ન ને પાચ વર્ષ પુરા થશે…પાંચ વર્ષ કઈ રીતે ગયા?….. ના પૂછો તો સારું….( બધા લગ્ન કરેલા પુરુષોનો એક જ જવાબ…) સંસાર છે ,ઘણું બધું શીખવા મળ્યું…જાણવા મળ્યું અને સહન કઈ રીતે કરવું ?….અને તેની કોઈ જ ” મર્યાદા” નથી હોતી..એ જાણવા મળ્યું.!! ખેર..આજે મારું કપ-બોર્ડ હું ગોઠવતો હતો એમાં મારા હાથમાં આમારા લગ્ન ની કંકોત્રી આવી.ઠાકોરજી ને લખેલી પ્રથમ કંકોત્રી તમારી સમક્ષ મુકું છું…

કંકોત્રી ની ડીઝાઈન શોધવા હું અમદાવાદની પોળોમાં ખુબ ફરેલો..અને એની અંદરનું લખાણ નક્કી કરવા મારી અને રીનાની મીટીંગો ઘણી થઇ..અને છેવટે લખાણ ફાઈનલ થયું. એને છપાવવામાં સ્વ.સંજયે ખુબ જ મદદ કરી અને છેવટે આ કાર્ડ નક્કી થયું…તમે પણ જુઓ…અમારી મહેનત તમને જરૂર દેખાશે…

કંકોતરીનું કવર…

કંકોત્રી

કંકોતરીનું મૂળ લખાણ…

તો બસ કંકોત્રી થી શરુ થયેલું આ લગ્નજીવન કંકોત્રી જેટલું જ રસપ્રદ છે…અને બધા કુંવારાઓ ને એક વણમાગી સલાહ…” મનુષ્યે જીવનમાં એક વાર તો લગ્ન જરૂર કરવું જોઈએ…..લગ્ન તમને જીવનમાં સ્થિર, વિચારશીલ,સહનશીલ અને મારા જેવા અનુભવી સલાહકાર બનાવે છે…”

રાજ

About these ads

2 thoughts on “મારી કંકોત્રી….

  1. I was searching for a unique kankotri in Gujarati (for the marrige of my daughter), and really I was shocked to see such a nice Lakhaan (Writing) of your wedding kankotri. I desires to print the kankotri of my daughter’s marriage in dual language i.e. Gujarati and English. Because the place where I stays is a cosmopolitan town. I wants to express my feelings in the form of words in kankotri because one should know my feelings for my child who stayed a longer period of 22 years with me. Can You help me in this matter?

  2. That’s a really a good expression of Emotions…!
    Umarkano saro aevo Ubharo…!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 464 other followers