Raj Mistry's world

Me,my stories and world around….

ક્રિકેટ …. યા મનોરંજન

Leave a comment

…..
ગઈ કાલ ની મેચ જોઈ…અને સચિન નો પ્રયત્ન પણ જોયો….પણ સચિન ના અંત પછી આપણા પુન્છાડીયા કલાકારો ( હું એમને એમના કામ કાજ મુજબ સાચા નામ થી જ બોલાવું છું) ફટ ફટ કરી ને જલ્દી થી પરત આવી ગયા..અને  આપણે માત્ર ત્રણ રન થી  મેચ હારી ગયા ….હવે તાત્પર્ય શું છે ? તમે બધા યાર!!!  ક્રિકેટ માટે આટલા બધા ઇમોશનલ ના થાવ….આ કલાકારો હારે યા જીતે એમને તો કરોડો રૂપિયા મળવા ના જ છેને…આપણું નકામું લોહી ઉકાળી ને શું ફાયદો.. ? આપણે કેટલા ટકા? એના કરતા સબ ટીવી પર જઈ ને  નવી પણ અર્થ પૂર્ણ સીરીઅલ ” લાપત્તા ગંજ” જુવો ને….એના પર જોવા મળતો કટાક્ષ હ્રિદય સ્પર્શી છે….અને મન નું સાચા અર્થ માં રંજન એને કહેવાય…..આપણા ક્રિકેટરો(  ઉર્ફે . કલાકારો) BCCI  માટે રમે છે નહિ કે દેશ માટે….એમને advertisements  કરવા દો…અને કમાવા દો…..
જલસા કરો ને….

be with me….

Raj

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s