Raj Mistry's world

Me,my stories and world around….

હિરેનભાઈ ચાલ્યા કમાવા …..

Leave a comment

અમારા રાણીપ અને વાડજ માં આજ કાલ નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે જેના પાછળ આખું ગુજરાત ગાંડું છે અને એ બધા ને ખબર છે….કમાવા માટે દેશ બહાર જવાનું !!! ઓસ્ત્રેલિઆ, ન્યૂઝી લેન્ડ , કેનેડા, અમેરિકા ખુબ જ પસંદગી ના સ્થળો છે….અને અમારા હિરેનભાઈ તથા વિપુલભાઈ એ ઓસ્ત્રેલિઆ માટે લંગર નાખેલા છે …વિપુલ ભાઈ નું જહાજ  તો છેલ્લા બે વરસ થી
ત્યાં જ છે……..હિરેનભાઈ ૯ તારીખે જવા ના છે અને હમેંશ ની જેમ એમને વિદાય આપવા એમના સગા વ્હાલા મોટી સંખ્યા માં એમના  ઘરે પધારી ચુક્યા છે. સંખ્યા એટલી મોટી છે કે હિરેનભાઈ ને ખુદ ઘર ની બહાર ઉભા રહેવું પડે એવી સ્થિતિ પેદા થઇ ગઈ છે…ગમે તે હોય…છેવટે  સગા વ્હાલા નો પ્રેમ જ સર્વ સ્વ  છે ને….આપ ને આશા રાખી એ કે હિરેનભાઈ ત્યાં જઈ ને ઓસ્ટ્રેલિયા ને અધ્ધર લાવે….ખુદને  અધ્ધર લાવે ….મિત્રો ને અધ્ધર લાવે…અમદાવાદ માં શાંતિ  ફેલાવે…….અમારી દુવા ઓ તો સાથે રહેવા ની જ છે ને…( બીજે ક્યાં જવા ની….???)

but you just stay with me…..

Raj

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s