Raj Mistry's world

Me,my stories and world around….

મહેંદી તે પડી માથે હો રાજ !!!

Leave a comment

ખરેખર, ગઈ કાલે લગાવેલી મહેંદી , માથે પડી!!!!! વાળ તો કાળા ન થયા ઉલટા ના રંગબેરંગી થઇ ગયા…લાલ થઇ ગયા…આથી સુજ્ઞ વાચકો ને મારી સોનેરી ( અર્થાત લાલ) સલાહ છે કે વાળ ને મહેંદી વડે કાળા કરવા ના અખતરા ના કરવા . મહેંદી માથા ને ઠંડક માટે સારી, હાથે દેવા માટે સારી પણ માથા ને કાળું કરવા માટે અક્શીર ઈલાજ નથી…તો વાળ ને કાળા કરવા નો સૌથી સફળ રસ્તો કયો? એમોનિયા ફ્રી હેર ડાઈ કદાચ સારો રસ્તો છે પણ એમાં રહેલા રસાયણો તમારા વાળ ને કાયમ માટે સફેદ કરી શકે છે…પણ આજ કાલ હેર કલર મળે છે જે વધારે સલામત છે અને સર્વત્ર વપરાય છે….આથી એજ વાપરો પણ પોતાના પૈસે- જોખમે-સમજણે વાપરો !!!!! જોબનીયું આજ આવ્યું ને કાલ વીતી જશે!!!!!આથી મારી સલાહો નો લાભ લઇ લો….

સાર—લોકવાયકા ઓ હમેંશા સાચી નથી હોતી…આથી અનુભવે જાણો એજ સાચું…!!!!

enjoy the experience

Raj

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s