Raj Mistry's world

Me,my stories and world around….

IIM-Ahmedabad-Food festival

Leave a comment

આજે હું અને રીના , દેશી વાનગી ઓ ના પ્રદર્શન માં જઈ આવ્યા….હવે તમારી જાણ ખાતર કહું છું કે આપણા અમદાવાદ ના શિર મોર સમાન IIM ના પ્રોફેસર શ્રી અનીલ ગુપ્તા ના ખુબ જ વખાણવા લાયક પ્રયત્નો ને કારણે દર વર્ષે ડીસેમ્બર માસ માં આ ઉત્સવ ઉજવાય છે…એ પણ IIM  ના કેમ્પસ માં…..!!!!! ખેર , હું તો બીમાર હતો આથી બધી વાની ઓ નો ટેસ્ટ  ના કરી શક્યો પણ અમે બંને એ રાજસ્થાની દાળ  બાટી,  સુરતી ઊંધિયું,ખજુર ના વડા ખાધા અને સાથે આદુ  તુલસી ની ચા  પીધી….પણ મારી શરદી ને કારણે મને ના તો સ્વાદ …ના તો સુગંધ …અનુભવાય છે…!!!!આથી મેં જરૂર થી બધું મિસ્ કર્યું ……પણ તમારે માટે ફોટા લાવ્યો છું….તો જુવો….પણ ફોટા જોઈ ને પેટ ના ભરાય…..તો કરવું શું? તો પહોચી જાવ IIM ના નવા બિલ્ડીંગ માં….હજુ કાલે અને પરમ દિવસે પણ આ ઉત્સવ ચાલુ છે…!!!!

The pure nature...

everything is organic

read the deshi food list...so delicious!!!

સાથે રહો…પણ હાથ ના પકડો….મને swine ફ્લુ હોઈ શકે છે..

Raj.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s