Raj Mistry's world

Me,my stories and world around….

….કવિતા

Leave a comment

……..Today, I have read one wonderful poem(કવિતા ) from the leading Gujarati daily, Sandesh-sunday supplements. So, I thought, that,it could be shared with you and that is why…………it’s here for you…go for it…

તને મારી જરૃર છે? હું તારી પાસે જ છું.

તું મને નથી જોઈ શકતો છતાંય તું જે કાંઈ જુએ છે તે હું જ છું.

તું મને સાંભળી નહીં શકે તોપણ તારા સ્વરમાં મારો જ નાદ છે.

તારા હાથે થતાં કામોમાં મારી જ શક્તિ કામ કરી રહી છે.

ભલે તું એ કળી ન શકે.

તું મારી કાર્ય પદ્ધતિને નથી સમજી શકતો, પરંતુ ક્રિયા સ્વરૃપે પણ હું જ ત્યાં હાજર હોઉં છું.

હું કોઈ ભેદી કે વિચિત્ર રહસ્ય નથી

તું મને નકારી કાઢે તો પણ હું થોડો મટી જવાનો છું?

તારી ભીતિમાં, વેદનામાં કે એકલતાની અકળામણમાં હું પાસે જ છું.

તું મને પુકારે કે ન પુકારે હું તો છું જ!

હું તારામાં છું! તું મારામાં છે.

– જેમ્સ ક્રિમેન

( Courtesy- Sandesh news paper,Gujarat)

So, love to all

Raj

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s