Raj Mistry's world

Me,my stories and world around….

સોસાયટીમા સુંદરકાંડ…

3 Comments

હમણાં નું, હું કદાચ સાચો હોઉં તો, છેલ્લા ૪-૫ વર્ષ થી સુંદરકાંડ ના પાઠ કરવા નો તો જાણે એક ટ્રેન્ડ થઇ ગયો છે જે ખરેખર સારું છે. અને એક સત્ય પણ સ્વીકારવું રહ્યું કે આ પાઠ મા ,ભાગ લેનાર ની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે,જે એક સારી નિશાની છે. આમારી સોસાયટીમા આજે આ પ્રસંગ હતો અને મને સમય મળતા મેં એને માણ્યો…ખુબ જ મજા આવી. રામાયણ અને ભાગવત આપણી સંસ્કૃતિ અને સંસ્કાર ના આધારભૂત સ્તંભ છે અને આવા પ્રોગ્રામ એને જીવંત રાખે છે એ સારું જ છે.

સુંદરકાંડ...મન ને સુંદર કરશે જ..

સુંદર શ્રીરામ,મનોહર શ્રી હનુમાન..

મને ત્યાંથી  હનુમાન ચાલીસા ની એક બુકલેટ મળી છે અને મને એ ખુબ જ કામ લાગશે એનો મને વિશ્વાસ છે….તો બસ શ્રી હનુમાનજી નાં ચરણોમાં ..શ્રી હરિ માટે…”જય શ્રી હનુમાન જ્ઞાન ગુરુ સાગર ,જય કપીશ તિહું લોક ઉજાગર…”

બોલો ..જયશ્રી રામ!!!!

રાજ

Advertisements

3 thoughts on “સોસાયટીમા સુંદરકાંડ…

  1. i want a book of sundarkand in gujrati in chennai . please inform where can i get the book in chennai.

    • Maheshbhai,

      I will search for that group and will forward you the contact no. But in our Ahmedabad, if you have heard,one famous Sundarkand group of Ashwin Pathak is there. Try to search for them meanwhile.

      Thanks..keep reading my blog

  2. સુંદરકાંડ એ હનુમાનજી મહારાજની સાધના છે… સુદરકાંડમાં બધુ જ સુંદર છે. સુદરકાંડ એ રામચરિતમાનસનું હદય છે. હનુમાનજી મહારાજ આ યુગના ચિરંજીવ દેવ છે. જે જીવતા હાજરાહાજુર દેવ છે. જે જગ્‍યાએ સુંદરકાંડનો પાઠ થતો હોય ત્‍યા હનુમાનજી મહારાજ સુક્ષ્‍મ સ્‍વરૂપે બિરાજેલા જ હોય છે… “Jay Shree Ram”..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s