Raj Mistry's world

Me,my stories and world around….

Indian Railway….અને લોકો…!!!

Leave a comment

આજે સવારે હું અમદાવાદ પહોચ્યો.હું મારા એક અગત્યના કામ થી ત્યાં હતો. અને ગઈકાલે રાત્રે ૧૧.૧૫એ મુંબઈ સેન્ટ્રલ થી Indian railway ની duranto (ahmedabad-Mumbai-ahmedabad ) નામ ની નવી ટ્રેન પકડી. દેખાવમાં બહારથી સારી પણ અંદર થી એની એજ…હું સેકંડ એસી માં હતો અને અને મને બીજી ગાડીઓ થી કંઇ વિશેષ ન લાગ્યું…સિવાય કે સમય!!! અમદાવાદથી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ નોન-સ્ટોપ રાત્રી સેવા પ્રસંશનીય છે. અને માત્ર ૬-૭ કલાકમાં આ ૪૯૧ કિમી નું અંતર તમે ઊંઘતા ઊંઘતા કાપો છો એ ઘણું છે.
મારો મિત્ર કહેતો હતો કે duranto trainમાં જમવાનું પણ મળે છે…પણ હવે રાત્રે ૧૧ વાગે ઉપડતી ટ્રેન માં આ કેવી રીતે શક્ય છે? હું સવારે ૫-૫.૧૫ એ તો અમદાવાદ સ્ટેશન પર હતો…હવે ટ્રેન બિફોર ટાઈમ આવી અને એક કલાકની ઊંઘ ઓછી મળી એટલે કેટલાક ના-સમજ મુસાફરો બુમો પાડવા લાગ્યા…” સાલું ભારતીય રેલ તંત્ર ખાડે ગયું છે…ટ્રેનોના આવવા જવાના સમયના ઠેકાણા જ નથી…!!!!”
હવે શું કહેવું? તમે જ કહો…સમસ્યા આપણમાં પણ છે અને તંત્રમાં પણ છે…સુધારવાનું કોને છે અને શરૂઆત કોનાથી ? નક્કી કરો….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s