Raj Mistry's world

Me,my stories and world around….

એપ્રિલ ફૂલ બનાયા!!!

Leave a comment

ગઈકાલે એપ્રિલ ની ૧ લી તારીખ હતી અને કોઈ કારણોસર વરસો થી સમગ્ર દુનિયામાં એપ્રિલ ફૂલ બનાવવાની ફેશન ચાલે છે…બેગાનો કી શાદી મેં અબ્દુલ્લા દીવાના!!! પણ વિચાર ખોટો નથી.જીવનમાં હળવાશની અમુક ક્ષણો હોવી જોઈએ….
હું તો ભાગમભાગીમાં ભૂલી જ ગયો હતો કે ગઈકાલે એપ્રિલફૂલ ડે હતો અને રીનાએ એનો ફાયદો ઉઠાવ્યો. સાંજે એ સ્કુલમાં થી આવી અને ટેન્શનમાં બોલી કે એ ઉતાવળમાં એની બેગ બસમાં જ ભૂલી ગઈ છે અને એને લેવા બસ સ્ટેન્ડ જવું પડશે. હું તો એના પર ગુસ્સે થઇ, શોર્ટસ માં જ એની સાથે પાર્કિંગમાં ભાગ્યો અને હું બન્યો “એપ્રિલ ફૂલ”!!!રીના હસતી હસતી પછી વળી ગઈ અને હું સ્તબ્ધ થઇ ગયો!! શું થઇ ગયું? પછી ખબર પડી કે આપણે તો “એપ્રિલફૂલ” બન્યા છીએ!!!
ચાલો પત્ની માટે ફૂલ તો બન્યા…It’s cool to be fool for our owns!!!!

love to all,
Raj

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s