Raj Mistry's world

Me,my stories and world around….

પૂ.ગોપાળાનંદ સ્વામી અને ટોરડા…

Leave a comment

ગઈકાલે હું અને પરિવાર ,ટોરડા પૂ. ગોપાળાનંદ સ્વામીના જન્મસ્થળે હતા. ગોપાળસ્વામી વિષે જે લોકો એ અભ્યાસ કર્યો છે એ એમનો મહિમા અને સિદ્ધિ ઓ વિષે જાણે છે, ખુશાલ ભટ્ટ તરીકે ટોરડામાં જન્મ લઇ એમણે સાબરકાંઠાની આ ભૂમિને અતિશય પાવન કરી છે. ટોરડા ગામના એક વડીલે કહ્યું કે ભલે ગોપાળસ્વામીનો કાર્યકાળ ટોરડા માં ઓછો રહ્યો હોય પણ એમના જન્મ માત્ર થી આ જમીનમાં માત્ર ૩૦-૪૦ ફૂટે પાણી મળી જાય છે!!!!

ગોપાળાનંદ સ્વામી ની આટલી મહાનતા હોવા છતાં, શ્રીજી મહારાજના ઉત્તરાધિકારી હોવા છતાં એમના આ જન્મ સ્થળ નો વિકાસ થયો નથી એનું દુખ બધાને છે. નરનારાયણ દેવ તાબા નું આ મંદિર મોટું યાત્રાધામ બની શકે છે છતાં ત્યાં જવા આવવા ના રસ્તા એકદમ ચંદ્ર પર ના રસ્તા હોય એવા છે!!!! કોઈ જાગતું નથી..એ વાત ની નવાઈ લાગે છે….

આથી હવે તો હું પૂ.ગોપાળાનંદ સ્વામી ણે અને સ્વામિનારાયણ ભગવાન ને પ્રાથના કરું છું કે આ સમસ્યાઓ દુર થાય  અને હજારો મુમુક્ષો સત્સંગ માર્ગે દ્રઢ થાય….અમારા સદનસીબ છે કે અમને મનભરીને ,આ દુર્લભ દર્શન હરીકૃપાએ સુલભ થયા……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s