Raj Mistry's world

Me,my stories and world around….

કંપની કે ઓર્ગેનાઈઝેશન…..ever lasting organizations……

1 Comment

આજે મુંબઈ માં મીટીંગ હતી અને મીટીંગમાં એક મુદ્દો ચર્ચાતો હતો કે સમગ્ર દુનિયામાં જેટલી પણ સફળ કંપનીઓ છે કે જે વર્ષો થી પોતાના ઓપરેશન્સ સફળતા પૂર્વક અને વિકાસ ની ગાથાઓ સાથે ચલાવી રહી છે , એ કયા કારણસર આ સ્થિતિ એ પહોંચી છે?…..
ઘણી બધી ચર્ચાઓ થઇ અને એક વાત સમગ્ર ચર્ચાના સાર તરીકે બહાર આવી કે કોઈ પણ કંપની સદીઓ સુધી ટકી રહે અને સતત વિકાશશીલ રહે એ માટે તેના “સિધ્ધાંત” અને “સિધ્ધાંત નો અમલ” જવાબદાર છે. દરેક સફળ કંપની નું એક મિશન અને એક વિઝન હોય છે જેને આધારે એ પોતાની શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ સ્ટ્રેટેજીઓ બનાવે છે અને એક્શન પ્લાન રચી એ મુજબ આગળ વધે છે…..
મહાન કંપનીઓ , પોતાના અંગત ફાયદા માટે પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન ક્યારેય નથી કરતી…ભલે ને એ માટે એણે મોટું નુકશાન સહન કરવું પડે.!! અને પોતાના ગ્રાહકો, પ્રોડક્ટો, અને સેવાઓ માટે સતત પ્રયત્નશીલ રહે છે…જમાના સાથે પોતાના વિચાર અને આચાર માં પરિવર્તન લાવે છે અને , સદાય જાગૃત રહી , company life cycle ના decline વાળા હિસ્સા ને દુર રાખે છે…
મન ખુશ થયી ગયું…આ બધું સત્ય છે અને પુરાવા આંખ આગળ હાજર છે. સોની, ટોયોટા, કોકા-કોલા,પેપ્સી, ગ્લેક્ષો,જોહન્સન એન્ડ જોહન્સન..એપલ,ઇન્ફોસીસ,તાતા,મારુતી…આ લીસ્ટ અનંત છે…પણ માર્યાદિત છે કારણ કે દરેક કંપની , અનેક નથી હોતી….એક હોય છે કારણ કે આ સ્થાને પહોંચવા “તન-મન-ધન” નો સદુપયોગ જરૂરી છે…..

સંદેશ સારો છે…..

સાથે રહેજો…..

રાજ

Advertisements

One thought on “કંપની કે ઓર્ગેનાઈઝેશન…..ever lasting organizations……

  1. Agree with this 🙂 But, Infosys, Apple etc are still younger than Sony or Simens. Time will tell!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s