Raj Mistry's world

Me,my stories and world around….

મને ગમતા- ટોપ ટેન દસ હિન્દી ગીત…..

1 Comment

આજે હું પુનામાં છું અને હોટેલ ના રૂમ માં પડ્યો પડ્યો, ટીવી ચેનલો સર્ફ કરી રહ્યો છું. આજકાલ એટલી બધી ચેનલો ટીવી પ આવે છે કે કઈ ચેનલ જોવી? એ બીજા નંબર નો મોટો યક્ષ પ્રશ્ન થઇ ગયો છે…( બાય ધ વે..પહેલો યક્ષ પ્રશ્ન…પત્ની તરફ થી રોજ સવારે અને સાંજે પુછાતો…”આજે જમવાનું શું બનાવશું”???)..અને એતો ઠીક છે પણ એટલા બધા અન-રીયલ “રીયાલીટી” શો આવે છે કે જોનારા બિચારા કન્ફયુઝ થઇ જાય!!! ખેર….અત્યારે મે એક ચેનલ પર ઓલ-ટાઈમ ફેવરીટ હિન્દી મુવી સોન્ગ્સ નું લીસ્ટ જોયું..આથી મને વિચાર આવ્યો કે ,યાર…!!! મને ગમતા પ્રથમ દસ હિન્દી ગીત કયા????..વિચાર્યું..અને થયું કે ચાલો એનું લીસ્ટ બનાવીએ…..તો જુઓ લીસ્ટ….પણ મને કયા ગીત કયા મુવી નું છે ? એ ખબર નથી….છતાં જુઓ….

____________________________________________________________________________

૧. ખિલતે હૈ ગુલ યહાં…….( ફિલ્મ- શર્મીલી)

૨. એક રાધા…એક મીરા…….( ફિલ્મ- રામ તેરી ગંગા મૈલી)

૩. હૈ વતન…હૈ વતન ..હમકો તેરી કસમ…( ફિલ્મ- શહીદ????)

૪.સુરજ હુઆં..મધ્ધમ…( ફિલ્મ- કભી ખુસી કભી ગમ..)

૫. રીમઝીમ ગીરે સાવન….( ફિલ્મ-?????)

૬.મન મોહના…….( ફિલ્મ- જોધા અકબર)

૭.મન તડપત હરિ દર્શન કો આજ….( ફિલ્મ- બૈજુ બાવરા)

૮. દિલ હૈ છોટા શા…..છોટી સી આશા…( ફિલ્મ- રોજા)

૯.દેખા એક ખ્વાબ તો યે સિલસિલે…..( ફિલ્મ- સિલસિલે)

૧૦.હૈ દિલ-એ-નાદાન…( ફિલ્મ- રઝિયા સુલતાન)

________________________________________________________________________

જયારે આ લીસ્ટ બનાવ્યું ત્યારે ખબર પડી કે મને “ટોપ ટેન હિન્દી મુવી સોંગ” નક્કી કરવામાં કેટલું વિચારવું પડ્યું છે ..કારણ કે જુના હિન્દી ગીતો એટલા બધા સારા અને કર્ણપ્રિય છે કે , પ્રથમ દસ- નક્કી કરવા એ હમેંશા મુશ્કેલ જ છે..છતાં મે મારા હૃદયનો અવાજ સાંભળી આ લીસ્ટ બનાવ્યું છે….હું આશા રાખું કે કદાચ તમારી પસંદગી પણ આની આસપાસ જ હશે…..સવાલ પહેલો નંબર કે દસમાં નંબર નો નથી….સવાલ છે મનગમતું વહેંચવાનો….કહેવાય છે ને કે….

“ એક દરિયો તારો ને એક આંસુ મારું…

થાય મિલન ‘ને બને એક નભ આપણું….

મુઠ્ઠી ભરી ને તારા વહેંચશું..’ને ચાંદો દેશું..’એમ..

જો વહેંચતા ખૂટશે તો મન ભરી ને માંગી લઈશું….”

( સ્વ-રચિત- રાજ)

તો બસ મનભરી ને હૃદય ને વહેંચતા રહો……..

રાજ

Advertisements

One thought on “મને ગમતા- ટોપ ટેન દસ હિન્દી ગીત…..

  1. Pasand apni apni.Somebody likes tea some prefer cofee.Kavita gami.
    Kusal chhu haso…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s