Raj Mistry's world

Me,my stories and world around….

વારા ફરતી વારો..મારા પછી તારો….!!!

Leave a comment

હું મારા મહારાષ્ટ્ર ના લાંબા પ્રવાસ પછી અમદાવાદ માં પરત આવ્યો એટલે શરીર વાતાવરણ માં આવેલો બદલાવ સહન ન કરી શક્યું..અને હું ગળાની ઇન્ફેક્શન નો શિકાર થયો અને તાવ માં પટકાયો….શરીરમાં એટલી બધી અશક્તિ આવી ગઈ કે ઉભા રહેવાની તાકાત ન હતી…રીનાની દોડધામ વધી ગઈ.અને જયારે મારી તબિયત માં દવા થી સુધારો આવ્યો તો ગઈકાલે રીનાને મારા જેવી જ ઇન્ફેક્શન લાગી….એ પણ મારી જેમ જ અચાનક ભારે તાવ નો શિકાર બની…અને મારી દોડધામ વધી ગઈ….!! અરે , હોસ્પિટલ નો સ્ટાફ પણ કહેવા લાગ્યો કે…શું બંને એ વારાફરતી એકબીજાની સેવા કરવાનો નિયમ રાખ્યો છે…???

આથી તો કહી શકાય કે….

” જીવન આ અજીબ પહેલી, ક્યારેક પકડ-દાવ કે ક્યારેક સંતાકુકડી,
એક સત્ય હમેશ રહેતું, વારા ફરતી વારો, કોઈક વાર મારો, કો’ક વાર તારો…”

બસ વારા તો ચાલુ જ રહેશે…પણ સંબંધો કે લાગણી ના તાર હમેંશા જોડાયેલા રહેશે….કદાચ આને જ તો જિંદગી કહેવાય છે….

સાથે રહેજો…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s