Raj Mistry's world

Me,my stories and world around….

નવા સમાચાર…..

Leave a comment

આજકાલ સમાચારપત્રો અને ટેલીવિજન પર સમાચાર ની ભરમાર છે પણ ત્રણ સમાચાર મને રસપ્રદ લાગ્યા…..તો જુઓ…..
૧. ફિનલેન્ડ દુનિયામાં પ્રથમ દેશ બન્યો કે જેણે “બ્રોડ-બેન્ડ ઈન્ટરનેટ” ને નાગરિકોને માટે સંવેધાનિક હક બનાવ્યો છે…..આથી ત્યાં હવે ઘરે ઘરે નેટ ચાલશે….
( આપણે ક્યારે જાગશું…..????)
૨. ગુજરાત યુનિવર્સીટી ના વાઈસ ચાન્સેલર ને વિદ્યાર્થીઓ એ માર્યા….
૩. સહજાનંદ કોલેજ માં અધ્યાપકો અને ટ્રસ્ટીઓ વચ્ચે ખુલ્લા હાથે મારામારી……
( સાર- વિદ્યા ,જ્ઞાન, સંસ્કાર ક્યાં છે…..??? શોધનાર ને ૧ કરોડનું ઇનામ….!!!!)

જિંદગી કેવી રંગબેરંગી છે , એ આવા સમાચારો થી જ ખબર પડે…..!! માણતા રહો બીજું શું…..????

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s