Raj Mistry's world

Me,my stories and world around….

SPL- અર્થાત ..Swaminarayanpark Premier League!!

Leave a comment

તો શ્રાવણ માસ આવ્યો અને તહેવારો શરુ થઇ ગયા તો અમારી સોસાયટી વાળા થોડા પાછળ રહેવાના..!! તારક મેહતા ના ઉલટા ચશ્માં પરથી પ્રેરિત , અમારી સોસાયટી ના ઉત્સાહી લોકોએ ૧૫મી ઓગસ્ટ સુધી ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન “મોટા” પાયે કર્યું છે…જોઈએ તેની કેટલીક ખૂબીઓ……

  • તા- ૧/૮ થી ૧૪/૮ સુધી SPL ની મેચ યોજાશે…ગ્રૂપ- ૪, અને ટીમો ૧૨ જેટલી છે…અને ટીમ ના નામ તો સાંભળો….પદ્મે પ્રેરણા,એક્ટીવ ઇન્ડિયા,એડવોકેટ ઇલેવન,મીના ઇલેવન,પ્રેમ ઇલેવન…આર્યન ઇલેવન,રાજપુતાના રેજીમેન્ટ,ડોક્ટર ઇલેવન….!!!!!
  • અને મેગા( “મેઘા” એમ કાર્ડમાં છાપ્યું છે…..) ફાઈનલ ૧૫મી તારીખે….છે…
  • ૧૦ ઓવર ની મેચ , નો LBW, રનર ની કોઈ સુવિધા નહિ….પ્લાસ્ટિક ની દડી થી મેચ રમશે…
  • સોસાયટી સિવાય ના કોઈ રહીશો, આ મેચમાં ભાગ લઇ શકશે નહિ….પણ ટીમ માં ખૂટતા હોય તો ,બહાર ના વ્યક્તિઓ “ઈમ્પોર્ટ” કરી શકાશે…..
  • સ્ટેડીયમ નાનું હોવાથી, પ્રેક્ષકો એ ગેલેરીમાં થી અથવા , પાર્કિંગ માં ઉભા રહી મેચો જોવી…..
  • કોમેન્ટેટર , કોઈના  પર “દેશી” ગુજરાતીમાં કોમેન્ટ કરે તો “ખેલદિલી”દાખવવી…..
  • ખેલાડીઓ માટે ઉમર નો કોઈ બાધ નથી….પણ..ફરીથી…રનર નહિ મળે…!!! યાદ રાખો….

કેટલાક ફોટા જુઓ….

SPL.....

swaminarayanpark premier league...

તો બસ “રન” લેતા રહો….”બેટિંગ” કરતાં રહો….આખરે જીવન એક ખેલ છે…અને “રમવા”નું તો છે જ….!!!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s