Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા તા-૨૬/૯/૨૦૧૦

Leave a comment

આજ ની રવિસભા , કિશોર સત્સંગ મંડળ માટેની, તરફ થી હતી….સભાની શરૂઆત , સ્વામીનારાયણ ધૂન સાથે ગુંજી ઉઠી…”શ્રી ઘનશ્યામ પુરણ કામ….” કીર્તન થી સભા મંત્રમુગ્ધ થઇ ગઈ….

ત્યારબાદ , કિશોર મંડળ વિષે ની માહિતી આપવામાં આવી…….

  • પૂ.યોગીબાપા ના આશીર્વાદ અને પૂ.પ્રમુખ સ્વામી ના માર્ગદર્શન થી શરુ થયેલી, કિશોર સત્સંગ મંડળ,અત્યારે દુનિયા આખીમાં એની પ્રવૃતિઓ માટે પ્રખ્યાત છે….
  • જીવન ઘડતર, સંસ્કાર, સુહ્યાર્દ ભાવ, પ્રમાણિકતા, વિવેક્ભાવ,ધર્મ નિયમ અને શ્રીજી પર અનન્ય આશરો….જેવા અભૂતપૂર્વ સિદ્ધાંતો પૂ.સંતો અને વિદ્વાનો દ્વારા કિશોરો-કિશોરીઓ ને શીખવાડવામાં આવે છે…એટલું જ નહિ પણ ઇંગ્લીશ સ્પીકિંગ, લીડરશીપ, કેરીઅર ડેવલોપમેન્ટ જેવા વેકેશન કોર્સ પણ ચાલે છે….
  • એક નાટક ( સત્યઘટના પર આધારિત) દ્વારા દર્શાવવામાં આવ્યું કે, કિશોર-મંડળ ના કિશોર,આગળ જતા ,તેમના સંસ્કાર,સિદ્ધાંતોને આધારે કેવી પ્રગતિ કરે છે….અને વિકટ સંજોગોમાં પણ  પોતાના નિયમ-ધર્મ ચુકતા નથી…..એ દર્શાવ્યું……….
  • અંતે પૂ. યજ્ઞપ્રિય સ્વામી અને પૂ.ઈશ્વરચરણ સ્વામીએ કિશોર સત્સંગ શીબીર ના વિજેતા ઓ ને ,ઇનામ વિતરણ કર્યું….અને પૂ.ઈશ્વરચરણ સ્વામી એ કીશોરમંડળ ની કામગીરી વિષે વાતચીત કરી અને જણાવ્યું કે પૂ.યોગી બાપા ના સંકલ્પો કેટલા મોટા હતા……..!!!
  • આવતીકાલે ,સારંગપુર ખાતે પૂ. શાશ્ત્રીજી મહારાજનું શ્રાદ્ધ પર્વ ઉજવાશે…….એની જાહેરાત થઇ…..

ખરેખર ,બાળમંડળ,કિશોર મંડળ જેવા સત્સંગ મંડળો….આપણી સંસ્કૃતિ ,સંસ્કાર જાળવવા ના અસરકારક સાધનો છે…….એ છે તો હરિ પર નો વિશ્વાસ , કાયમ છે………

બસ , હું અને રીના, સભા પૂરી કરી, નીકળ્યા અને હેવમોરમાં જઈ મનભરીને આઈસ્ક્રીમ ખાધો…….આખા મહિના નો ઉધાર હતો…..યાર!!!!

જય સ્વામિનારાયણ…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s