Raj Mistry's world

Me,my stories and world around….

નવા સમાચાર….

Leave a comment

તો અત્યાર સુધીના રસપ્રદ સમાચાર શું છે?????

  1. ડિસ્ક ફેંક મા ભારતે છેલ્લા બાવન વર્ષ નું “મહેણું” ભાગી, ગોલ્ડ મેડલ મેળવ્યો…..( એક વસ્તુ માર્ક કરી…?? ભારત ને કુશ્તી, કંઇક “ફેંકવા” મા , કંઇક “તાકવા”મા જ મોટા ભાગના મેડલ મળ્યા છે….કેમ એવું?)
  2. કર્ણાટક ની સરકાર, સંકટમાં આવી…સંકટ “ટળ્યું”…ફરીથી સંકટ મા આવી….!!( ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસ….મજા કરો..!!)
  3. ગુજરાત મા ૪૫% મતદારો ( અર્થાત ૫૫% ગેર હાજર) દ્વારા ચૂંટાયેલી નગરપાલિકા સરકારો…કાલે નક્કી થાશે..( ૪૫% , ચાલે..?..???)
  4. રાજકોટમાં ૧૦૦ વર્ષના મતદારે, મતદાન બાદ તરત જ દમ તોડ્યો….( શું લાગે છે…???)
  5. અમેરિકામાં માણસ હડકાયો થયો…કુતરા ને કરડી ખાધો…!!!( એમાં નવું શું છે..??? આજકાલ તો એ ન થાય તો જ નવાઈ…!!)
  6. આજે સદીના મહાનાયક ” અમિતાભ બચ્ચન” નો જન્મ દિવસ…અને “કૌન બનેગા કરોડપતિ” ની પુનઃ શરૂઆત…!!( ચાલો કોઈ કરોડપતિ બને કે ન બને….બચ્ચન સાહેબ તો બનવા ના જ….)
  7. અમારા સ્વામિનારાયણ પાર્ક ની આવતી કાળ ની આરતી..( માતાજી ની “પહેલી” આરતી)…૬૦૦૦ રૂપિયા સુધી પહોચી છે…અને પૂજાના “પહેલા” પાટલા ની બોલી ( દશેરા ના હવન માટે)…૨૭૦૦૦ રૂપિયા સુધી પહોંચી છે…!! ( છે ઈચ્છા…આ દોડમાં ભાગ લેવાની???)

ચાલો ત્યારે…..જય હો…!!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s