Raj Mistry's world

Me,my stories and world around….

મગજમારી- થીમ ની….

Leave a comment

આજકાલ હું પરેશાન છું, કારણ કે મારા આ બ્લોગ માટે નિત નવી થીમ શોધી રહ્યો છું, ટ્રાય કરી રહ્યો છું….પણ ” દિલ હૈ કી માનતા નહી….!!” સંતોષ નથી થતો….વર્ડપ્રેસ આમ તો ઘણી બધી સગવડ આપે છે, પણ રજુ કરવામાં આવતી થીમ્સ , સંતોષકારક ટુલ્સ સાથે નથી આવતી…..

ત્યાં સુધી….તમને મારા આ બ્લોગમાં નિત નવા પ્રયોગ , રેગ્યુલર જોવા મળશે…..

આ સતત પરિવર્તન જરા ખામી લેજો…..કારણ કે સફર અગત્ય નો છે…મંઝીલ અગત્ય ની છે…..અને તમારો સાથ પણ…..

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s