Raj Mistry's world

Me,my stories and world around….

તુલસી વિવાહ..

1 Comment

એક જમાનો હતો કે જયારે લગ્નો – માત્ર સુખ-ભોગ-વિલાસ ના કારણ માત્ર હતા અને ત્યાં આગળ ફટાણા છૂટ થી ગવાતા જેમાં અભદ્રતા, અશ્લીલતા ખુલ્લે આમ દેખાતી..( જો કે હજુ પણ ક્યાંક ક્યાંક આવું દેખાય છે…) અને સમાજ સુધારણા ના એક પાયા ના કામ તરીકે ,ભગવાન સ્વામિનારાયણે આવા અભદ્ર કુ-રીવાજો કે કુ-પ્રસંગો મા થી લોકો ને સન્માર્ગ તરફ વાળવા રુકમણી વિવાહ ,તુલસીવિવાહ ના પદો , એમના વિદ્વાન સંતો દ્વારા સમાજ મા સ્થાપિત કરાવ્યા…જે આવા શુભ પ્રસંગ ને ,સાચા અર્થમાં એક સંસ્કાર નો ઉત્સવ બનાવ્યો…

તો આજે પણ , ભાગવત કથાઓમાં છૂટ થી તુલસીવિવાહ થાય છે જેમાં પ્રતિક રૂપે- “વૃંદા” અર્થાત તુલસી નો ,નારાયણ સાથે વિવાહ કરાય છે…પ્રબોધિની એકાદશી કે દેવ-ઉઠી અગિયારસ ના દિવસે તુલસી વિવાહ નું એક અનેરું મહત્વ છે….અમારા ઘર ની ગેલેરી થી તુલસી વિવાહ પ્રસંગે નીકળેલા એક વિચરણ ની તસ્વીર…

તુલસીવિવાહ-મારા ઘર ની અટારીએ થી

કદાચ જમાનો…ઉજવણી ની રીતો…બદલાઈ રહી છે…પણ સંસ્કારો…મૂળ…સંસ્કૃતિ…ઓળખ કાયમ છે..

રાજ

Advertisements

One thought on “તુલસી વિવાહ..

  1. “એક જમાનો હતો કે જયારે લગ્નો – માત્ર સુખ-ભોગ-વિલાસ ના કારણ માત્ર હતા ”

    Any reference for above statement, please?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s