Raj Mistry's world

Me,my stories and world around….

મોંઘવારી માથા પર…!!!

1 Comment

નીચેનો ફોટો જુઓ……કદાચ મોંઘવારી માથા પર દેખાય છે…..

શું કહેવું છે???

તો, તમે કંઇ પણ પૂર્વ-ધારણા બાંધી શકો છો…..પણ સત્ય એ છે કે…..

  • આ બધા ,ગાંધીજી ની જેમ, મોંઘવારી સામે લડવાના , પ્રયોગો કહી શકાય..!!
  • સમય ના અભાવ, કંઇક નવું શોધવા /અનુભવવા નો પ્રયાસ પણ ગણી શકાય…..
  • અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, આવી રીતે જ , શિર પર મુંડન સાથે , સાધુ ધર્મ નિભાવે છે….એમની સ્થિતિ , વાતાવરણ ની વિપરીત પરિસ્થિતિઓ મા કેવી હશે?…..એ સમજવાનો એક પ્રયાસ પણ કહેવાય..

તો કહેવા માટે ઘણી વાર્તાઓ- બહાના…કે કારણો છે…પણ સત્ય એ છે કે , મોંઘવારી છે…….અને એ બધાને , કંઇ ને કંઇ સ્વરૂપે નડે તો છે જ….

તો રસ્તા શોધતા રહો……

રાજ

 

Advertisements

One thought on “મોંઘવારી માથા પર…!!!

  1. હા, સાચી વાત છે.ઉત્તરાયણ નજીક છે ત્યાં તા વળી શાક નો ભાવ વધી ગયો.શું કરવું ને શું ના કરવું કાઈ ખબર જ પડતી નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s