Raj Mistry's world

Me,my stories and world around….

મને શરમ આવે છે……

2 Comments

હા……મને શરમ આવે છે……અને આંખોમાં રક્ત ધસી આવે છે ….. કે જયારે…..

  • અન્ના હજારે છેલ્લા નવ દિવસ થી ભૂખ્યા – દેશ માટે….દેશવાસીઓ માટે અનશન પર બેઠા છે અને પેલા નફ્ફટ રાજકારણીઓ ને – સર્વદલીય બેઠક મા – નાસ્તા ની ડીશો પર તૂટી પડેલા જોયા ત્યારે………
  • અન્ના ની સાથે હજારો લોકો અનશન પર છે……અન્ના ની તબિયત બગડતી જાય છે……અને પેલા નીચ રાજકારણીઓ જયારે ઇફ્તાર પાર્ટીઓ મા -છૂટ થી ખાતા-પીતા- જલસા કરતા દેખાય ત્યારે……..
  • ” અન્ના અનશન કરે કે ન કરે….એ તમારી સમસ્યા છે….” એવું સરકાર બોલે ત્યારે……..
  • સાંસદો ના પગાર વધારતો કાયદો- એક દિવસ મા પાસ થઇ ગયો…..અને દેશ બચાવવા ની વાત આવી તો????
  • મુસ્લીમો ના તુષ્ટિકરણ મા – શાહબાનો કેસ મા સંસદ ( વાંચો કોંગ્રેસ બહુમતી) સ્પેશ્યલ આદેશ કરી ને સંવિધાન ને બદલી શકતી હોય તો…..જનલોક્પાલ મા શું વાંધો છે???? પ્રશ્ન નો જવાબ ન મળે ત્યારે…..
  • ઈમામ બુખારી – ” વંદે માતરમ” ઇસ્લામ વિરુદ્દ છે – એવું જાહેર મા કહી- દેશ નું….શહીદો નું અપમાન કરે ત્યારે…..
  • દેશ – રામભરોસે ચાલે છે- એવું સ્વીકારી ચુપચાપ તમાશો જોયા કરતા-માત્ર  નિસાસા….નાખતા…. લોકો ને જોઉં ત્યારે……..
  • સરકારી કાગળિયા ઓ ની – નિયમો ની આંટી ઘૂંટી મા ફસાઈ – બરબાદ થતાં હજારો માનવ કલાકો…..શક્તિઓ ને જોઉં ત્યારે…..
લાગે છે કે હવે જનતા ને જાગવા નો સમય ખરેખર આવી ગયો છે……અને શરૂઆત ગમે ત્યાં થી થઇ શકે છે…..
જાગો……હવે તો જાગો………!
રાજ
Advertisements

2 thoughts on “મને શરમ આવે છે……

  1. I agree with you. In saurashtra we are celebrating & enjoying Janmastami, we forget that Annaji is doing for all of us & what we do?

    http://vicharshrushti.blogspot.com/

  2. good saying………….badhano awaz ek thase tyare j badhu possible che

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s