Raj Mistry's world

Me,my stories and world around….

Windows 8

Leave a comment

તો જેવું જાણવા મળ્યું કે આમ જનતા માટે , માઈક્રોસોફ્ટ દ્વારા બારી-બારણા સહેજ ખુલ્યા છે……તો આ ટેક-પ્રિય હૈયું હાથ ન રહ્યું, અને Windows 8; ઘરના ડબ્બા પર લોડ કરવામાં આવ્યું…..આખી રાત ગઈ, પણ કામ થયું…..

Windows 8

સવારે વાપર્યું, તો અમુક ફંકશનસ ન ચાલ્યા….કારણ? કારણ કે આ તો પ્રિવ્યુ કોપી છે. પહેલી નજરે સારું લાગ્યું….પણ જેમ વાપર્યું, તેમ લાગ્યું કે – હજુ ફૂલ વર્ઝન આવે ત્યારે ખબર પડે કે શું કરવું?

Windows 8

દેખાવ, ડીઝાઈન, યુઝર ઇન્ટરફેસ , સ્પીડ સારી છે…..ફલેક્ષીબીલીટી પણ સારી છે….પણ જોઈએ…બારીઓ – કેટલી ખુલ્લી છે? નહીતર એપલ જેવું થાશે…..માત્ર એક્સક્લુઝીવ એપ અને હાર્ડવેર જ સપોર્ટ કરે….અને તમે લુંટાયા કરો.

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s