Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૭

Leave a comment

ફોટાનામા નો નવો ભાગ….., અને સાથે સાથે તેની સાથે જોડાયેલા સંદેશાઓ…! શક્ય છે કે હજાર પાના ની વાર્તા એક ફોટામાં સમાઈ જાય…..બધું જ શક્ય છે, માત્ર આપણે આપણી આંખો, દિમાગ અને હૃદય ( હા…હૃદય…) ને “ખુલ્લું” રાખવાનું છે.  તો જુઓ….સમજો…….

“નમ્ર વિનંતી”

કહેવાય છે કે મનુષ્ય જેવું સમજદાર પ્રાણી એકેય નહી….છતાં , એને કેટલા “સલાહ સુચનો” ની જરૂર પડે છે….અને એ એમાં થી કેટલી વાંચે છે….સમજે છે? કેટલી નિભાવે છે? આથી આવી “નમ્ર” વિનંતી ઓ ની જરૂર પડે….

રસોડું ટીંગાયુ ભીંતે……

ચાલો….સામાન્ય જ્ઞાન નો પ્રશ્ન???? ઉપર ના ” ઓજારો” મા  કયું “ઓજાર” ખૂટે છે??? લીસ્ટ મોકલો…….પણ જે હોય તે- આપણ ને આ આઈડિયા ગમ્યો……..કૃતિ ગમી……

વિજ્ઞાન+માર્કેટિંગ+ગુજરાતી દિમાગ= ઉપર નો ફોટો….

ચપ્પલ ની ચોરી- સૌથી મોટી ચોરી…..મંદિરો,હોસ્પિટલો, સભા ગૃહો……અને હા….બેસણાં…..ચપ્પલ ચોરો નો આસાન શિકાર છે……પણ મને વિચાર આવે છે કે – સેકંડ હેન્ડ જુતા કોને વેચતા હશે???? આથી કંટાળી ને- આપણે આવા નુસખા અજમાવીએ છીએ……માર્કેટિંગ તો કરવું જ પડે ભાઈ- નહીતર ચોર પકડાય કેવી રીતે?????

તો….આજુબાજુ “ડાફેરા” મારતા રહો….જોતા રહો…..કેમેરામાં કેદ કરતાં રહો અને દુનિયા સાથે વહેંચતા રહો…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s