Raj Mistry's world

Me,my stories and world around….

હે ભગવાન…..!

Leave a comment

આજે સાંજે- સ્પેશ્યલ સત્ચિત્-આનંદ- વોટર શો- જોવા અને મારા દીકરા હરિકૃષ્ણ ને તેનો લાભ અપાવવા- ગાંધીનગર અક્ષરધામ જવામાં આવ્યું. મંદિર સ્મારક માં- હું અને હરિ- શ્રીજી મહારાજ ના દર્શન કરતા હતા તો અમારી પાછળ એક બહેન – તેમની નાની દીકરી ને કહેતા હતા કે……..( એમના જ શબ્દોમાં..)

” અલી…….ભગવાન ન પ્રાર્થના કર ક તારા બાપા માં બુદ્ધિ આ’વ……..”

મારા કાને શબ્દો પડ્યા એટલે મેં પાછા વળી ને જોયું તો પેલા બહેન થોડીવાર તો મારું સામું જોઈ રહ્યા પછી બોલ્યા…..”એ તો છે જ એવા….” ! હું હસવા લાગ્યો…..મેં કહ્યું- સાચી વાત છે…….હું પણ ભગવાન  ને રોજ પ્રાર્થના કરું છું કે- હે ભગવાન….! મારી પત્ની ને બુધ્ધી-અને સદબુદ્ધિ આપો….અને સામે કદાચ એ પણ મારા માટે- આવી જ પ્રાર્થના કરતી હશે…..! તેમાં તમારો કોઈ વાંક નથી…..! ભગવાન ક્યારે કૃપા કરે છે……એ ની રાહ જોવાય છે…..!

 

વાચક મિત્રો- શું કહો છો?

સાચા મને -હૃદયે જવાબ આપજો……..!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s