Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

મારા..વ્હાલા શૂઝ…

તો સવારે ચાલવાની શરૂઆત હવે આદત થતી જાય છે. ભલે હું રાત્રે ૧૨ વાગે ઊંઘું કે એક વાગે પણ સવારે ૬ વાગે તો મારી ઊંઘ ઉડી જ જાય છે. અને આ આદત હવે કાયમ રહેશે જ એવી પૂર્વધારણા સાથે મેં નવો ખર્ચ( મારી પત્ની ના વિરોધ છતાં) કર્યો અને હું સ્પોર્ટ્સ શૂઝ લઇ આવ્યો. ઘણી બધી કંપનીના શૂઝ જોયા…કોઈ સારા હતા તો ભાવ પણ એટલો જ સારો હતો અને જો ભાવ પ્રમાણસર હતો તો શુઝના ઠેકાણા નહોતા…પણ છેવટે મારો મેળ પડ્યો અને મારા જરૂરિયાત પ્રમાણેના શૂઝ મળી ગયા…..ફોટો જુઓ..

મારા શૂઝ

આજ કાલ પાવ જમી પર નહિ પડતે મેરે..!!!!!

તો હવે શૂઝ આવી ગયા છે..પણ મારું સવારે ચાલવાનું કાયમ રહે છે કે નહિ એ જોવું જરૂરી છે….પણ ત્યાં સુધી ખરેખર આ શૂઝ પહેરી ચાલવાની મજા પડે છે..એ હકીકત છે.ચાલતી વખતે પગને નુકશાન કરે એવા જુતા ન પહેરવા જોઈએ, અને મેં એ જાતે અનુભવ્યું આથી આ ખરચ મારે માટે વસુલ છે એવું કહી શકાય…
સફર કાયમ છે…મોર્નિંગ વોલ્ક ચાલુ જ છે….
રાજ


Leave a comment

Hot Summer….

Today, I was at the industrial zone of Ahmedabad. It is said and proved that, this zone facing the hotter summer than the western part of Ahmedabad by 2-3 degree centigrade more. It is due to the pollution created by the industries there and the lower density of trees per square mile of the area.
As my brother and many of my relatives live there, we often use to go there and each time, I think about this issue. Why the NGOs,municipality or the people/society there not go for tree plantation movement? If Ahmedabad municipality takes some serious consideration then I would like to propose some steps like…
1. Increase “greenery” by tree plantation in the zone…so people have some cool feelings with that.
2. Impose strict environment protection regulations on industrial units for pollution control and make them to create “green zone” in their campus
3. Make people educated,motivated regarding environment and the present situation there ,so they can understand the importance of green movement.
4. The chaotic encroachment of town properties like on public roads, parks,empty land plots must be removed and implement the organized town planning system to make avail better living and transportation facilities to people, so pollution can be decreased indirectly at least. and places will look better.
So as east zone of the town in the great phase of development, I hope the authorities and the public will understand their responsibilities and enhance their efforts to keep that zone least polluted and lush green…..and better place to cherish the festival…called “life”

Raj