Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

Hero Honda Pleasure..Not so Pleasure…!!!

My wife has her own two wheeler-the one and only..Hero Honda Pleasure. It belongs to the family of “gear less, light weight,fancy looking, feminine two-wheeler” and manufactured by one of most appreciated auto company -Hero Honda. When we purchased it, we were so much happy but once we started using it…the pleasure ride became the “bumpy” one as you know the suspension are not so good in such vehicle as they are meant for smooth roads of the city.
The second problem as usual with all gear-less vehicle–is the fuel economy…not so appreciable with H.H.Pleasure too. Though, the vehicle is smooth to ride and easy to control,the journey of our problems continues…with its battery ..as it expired before its age( but we were responsible for this cause..accept it…. as the vehicle had been kept parked/ idle for long at our home..and it ruined its battery life)…and today I faced one of the biggest problem with it…
My in laws broke its clutch-cum-break wire and I took Pleasure to the authorized service station, and in my surprise, the service manager told me that,they didn’t have even such a common spare parts for this model i.e. Pleasure!!!! I was shocked…if company hasn’t proper sales-after services or maintenance system,then what the hell there is a need for selling such a vehicle in market? After my an hour long search, I got one local garage and he readied to repair my vehicle. But this funky/fancy vehicle has so much manufacturing “dilemma” that,the garage guys got tired in opening the outer body of the vehicle to just change the damn simple clutch wire!!!!! so many holders,so many screw points, so many clips to hold a body together!!! why this company doesn’t try to make a simpler machine to maintain…!!???? why they stuck themselves in this complicated fittings..?????

I still thinking about the stupidity of the Hero Honda pleasure designer…they have created a mess of technology rather than creating a nice,pleasant and simple machine to be handled even by a lady!!!!

Think on it…I think bikes are too easy to maintain…

Raj


Leave a comment

બેપ્સ(BAPS) અને રવિસભા- તા-૨૧/૦૩/૨૦૧૦-અમદાવાદ

આજે હાર્દિકે કહ્યું કે ચાલો શાહીબાગ મંદિરે રવિસભામાં જઈએ..!! પ્રસંગ પણ આવેલો હતો આથી અમે બધા ગયા. મંદિરની સભામાં કેનેડા મંદિર ના કોઠારી સ્વામી પૂ. જ્ઞાનપ્રીયદાસ સ્વામી આવેલા હતા પણ એમની નાદુરસ્ત તબિયતને લીધે પૂ. વિવેક્પ્રીય સ્વામી એ સભા-યોગ્ય પ્રવચન આપ્યું. કીર્તન આરાધનામાં ગવાતા પૂ.પ્રેમાનંદ,બ્રહ્માનંદ અને પૂ. નિષ્કુળાનંદ સ્વામીના પદ મનને જંજોળી નાખે એવા હોય છે. અને પૂ.રાહુલ સ્વામી સંગીતના લગભગ બધા જ વાદ્યો નિપુણતા વગાડી શકે છે અને સમગ્ર સભા આજે ડોલી ઉઠી…ખરેખર સભાખંડનો માહોલ એવો જામે છે કે રવિવારની સાંજ ખુશનુમા થઇ જાય છે.
પૂ.વિવેક્પ્રિય સ્વામી એ વચનામૃતના આધારે ભગવાન સાથે આત્મસંબંધ કઈ રીતે બાંધાવો એની ચર્ચા પ્રેરણાદાયક ઉદાહરણ સાથે કરી. તમે ભગવાન ને અખંડ કઈ રીતે રાખી શકો? એ ખુબ જ દુર્લભ છે..પણ ભગવાનના ચરિત્રો નું રસપાન અને સામાન્ય વ્યવહારમાં ભગવાન ના રાજીપા ને ધ્યાન માં રાખી વર્તવા ની પધ્ધતિ અસરકારક છે…
આથીજ તો શાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્ય નો જીવ જયારે દેહને છોડે છે એ વખતે જે “માયા”ના આવરણ હેઠળ એ હોય એ પ્રમાણે એ પુનઃજન્મ લે છે…અને અંત સમયે ભગવાનને અખંડ રાખવા માટે જરૂરી છે કે મનુષ્ય એના જીવનકાળ દરમ્યાન જ એ “અખંડતા”નો પાયો પાકો કરે….!!!!

છેવટે આ આધ્યાત્મિક વિજ્ઞાન છે અને જે જાગૃત છે એ જ્ઞાની છે અને જે જ્ઞાની છે એ મોક્ષનો હકદાર છે….તો આપણે ક્યાં પહોચશું?…..નક્કી આપણે કરવાનું છે…કોને ખબર આપણો અંત ક્યારે આવે છે? તૈયારી ચાલુ રાખો….

રાજ