Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

મુવી-Ghanshyam and the storm of evil

આમ તો દુનિયામાં ઘણી થ્રીડી એનીમેશન મુવી બને છે પણ, પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રેરણા થી બેપ્સ એનીમેશન( સ્વામિનારાયણ અક્ષરપીઠ  એનીમેશન ) દ્વારા – ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ચરિત્રો પર – એનીમેશન મુવી એ પણ થ્રીડી માં બની છે( વધુ માહિતી માટે – જાઓ…..-  ઘનશ્યામ ચરિત્ર – એ ટૂંક સમયમાં રીલીઝ થાશે. ભગવાન ની લીલા અને ચરિત્રો આપણે શ્રીકૃષ્ણ કે હનુમાન – નામે જોઈ ચુક્યા છીએ પણ આ થ્રીડી મુવી ખુબ જ અસરકારક સાબિત થાશે …..અને મુમુક્ષો ને જ્ઞાન ગમ્મત ની સાથે ભક્તિ અને હરિ નો મહિમા સુપેરે સમજાવશે એમાં કોઈ શંકા નથી……

જુઓ નીચેનું ટ્રેલર— સૌજન્ય- યુટ્યુબ …movie- Ghanshyam and the storm of evil

બસ માણતા રહો……હરિનો મહિમા એ જ છે પણ માધ્યમ- એ સમય ની સાથે છે……

જય સ્વામિનારાયણ

રાજ